年表:活动详细信息页面

You are here

ગુજરાતી


      દક્ષિણ આફ્રિકા
ક્રમ  તારીખ થી તારીખ  ક્યાં રાખ્યા
૧૦-૧-૧૯૦૮ થી ૩૧-૧-૧૯૦૮ જોહાનિસબર્ગની જેલ
૭-૧૦-૧૯૦૮ થી ૩૧-૧૦-૧૯૦૮ વોક્સરસ્ટ જેલ અને જોહાનિસબર્ગની  જેલ 
૧-૧૧-૧૯૦૮ થી ૩૦-૧૧-૧૯૦૮ જોહનિસબર્ગની જેલ અને વોક્સરસ્ટ જેલ 
૧-૧૨-૧૯૦૮ થી ૧૨-૧૨-૧૯૦૮ વોક્સરસ્ટ જેલ 
૨૫-૨-૧૯૦૯ થી ૨૮-૨-૧૯૦૯ વોક્સરસ્ટ જેલ 
માર્ચ ૧૯૦૯ થી એપ્રિલ ૧૯૦૯ વોક્સરસ્ટ જેલ અને પ્રિટોરિયા જેલ 
૧-૫-૧૯૦૯ થી ૨૪-૫-૧૯૦૯  પ્રિટોરિયા જેલ 
૧૧-૧૧-૧૯૧૩ થી ૩૦-૧૧-૧૯૧૩  વોક્સરસ્ટ જેલ અને બ્લુમફોન્ટીન જેલ 
૧-૧૨-૧૯૧૩ થી ૧૮-૧૨-૧૯૧૩  બ્લુમફોન્ટીન જેલ અને પ્રિટોરિયા જેલ 
     
          ભારત     
૯-૪-૧૯૧૯ થી ૧૧-૪-૧૯૧૯  રેલ-ગાડી
૧૦-૩-૧૯૨૨ થી ૨૦-૩-૧૯૨૨  સાબરમતી જેલ 
૨૧-૩-૧૯૨૨ થી ૧૧-૧-૧૯૨૪  યરવડા જેલ 
૧૨-૧-૧૯૨૪ થી ૫-૨-૧૯૨૪  યરવડા જેલ (સાસૂન હોસ્પિટલ)
૫-૫-૧૯૩૦ થી ૨૬-૧-૧૯૩૧  યરવડા જેલ 
૪-૧-૧૯૩૨ થી ૮-૫-૧૯૩૩  યરવડા જેલ 
૧-૮-૧૯૩૩  સાબરમતી જેલ 
૨-૮-૧૯૩૩ થી ૪-૮-૧૯૩૩  યરવડા જેલ 
૪-૮-૧૯૩૩ થી ૨૩-૮-૧૯૩૩  યરવડા જેલ 
૧૦ ૯-૮-૧૯૪૨ થી ૬-૫-૧૯૪૪  આગાખાન મહેલ - જેલ 
     
  નોંધ: આમાં, ધરપકડનો તેમ જ છુટકારાનો - બંને દિવસો કારાવાસમાં ગળ્યા એમ ગણ્યું છે.
GoUp